B12HerbalPowder

વિટામિન B12 ઓછું હોવા ના લક્ષણો?

વિટામિન B12 ની સમસ્યા થી છુટકારો મેળવો

Plant-Based-Natural-Vitamin-B12-Powder

CUDIQ Vitamin B12 હર્બલ પાવડર

250 ગ્રામ માત્ર Rs. 699/- માં

45 દિવસ નો કોર્ષ

વિટામિન B12 ની સમસ્યા થવા ના કારણો

CUDIQ વિટામિન B12 ની વિશેષ માહિતી

વિટામી B12 હર્બલ પાવડર એ  શરીર માં વિટામિન બી 12 ની ઉણપ ને દૂર કરતો એક કુદરતી વનસ્પતિ ઓ માંથી બનાવેલો હર્બલ પાવડર છે.

CUDIQ B12 હર્બલ પાવડર મા આમળા, બીટ, તુલસી, અ અલ્ફાલ્ફા , ઘઉંના જવારા અને સરગવાના પાન જેવી કુદરતી વનસ્પતિઓ ને એક નેચરલ પ્રોસેસ દ્વારા પાવડર માં ३પાંતરિત કરવામાં આવે છે. આ પાવડર માં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે બાહ્ય કલર ભેળવવા માં આવતો નથી. આ પાવડર 100% કુદરતી વનસ્પતિ ઓ માંથી બનેલો છે જેથી શુદ્ધ શાકાહારી લોકો પણ CUDIQ B12 હર્બલ પાવડર લઇ શકે છે..

હાથપગમાં ઝણઝણાટી થવી, સવારે ઉઠતાં ની સાથે ચાલતી વખતે પગમાં દુખાવો થવો, શરીર માં અશક્તિ નો અનુભવ થવો, થોડા જ શ્રમ બાદ માથું દુખવા લાગવું અને ધબકારા વધી જવા, અકારણ કંટાળો આવે, યાદશક્તિ ઓછી થઈ જવી, હિમોગ્લોબીન ઓછું થવું, મોંઢામાં વારંવાર ચાંદા પડવા, સ્ફૂર્તિ ન લાગે જો ત આમાંથી કોઈ પણ લક્ષણ નો તમે અનુભવ કરી રહ્યા છો તો B12 નું લેવલ જાળવવું જ३રી છે.

CUDIQ હર્બલ પાવડર 100% કુદરતી વનસ્પતિઓ માથી બનાવેલો છે. અને CUDIQ 100% Result ની ગેરેન્ટી આપે છે. આ હર્બલ પાવડર થી કોઈપણ પ્રકાર ની આડઅસર થતી નથી.

CUDIQ B12 હર્બલ પાવડર ના રોજિંદા સેવનથી શરીર સ્ફૂર્તિવાન રહે છે. યાદશક્તિ માં વૃદ્ધિ થાય છે. એનિમિયા સામે રક્ષણ પૂરું પાડે છે પાચન ક્રિયા મજબુત  બનાવે છે. ડિપ્રેશન ઘટાડે છે જેથી કરીને તમારી કાર્યક્ષમતા માં વધારો થાય છે.

CUDIQ B12 હર્બલ પાવડર 5 વર્ષ થી મોટી ઉંમરના દરેક વ્યક્તિ લઇ શકે છે.

CUDIQ B12 હર્બલ પાવડર નું 5 વર્ષ થી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા ધાત્રી માતાઓ એ ડોક્ટર ની સલાહ મુજબ જ સેવન કરવું.

CUDIQ B12 હર્બલ પાવડર રોજ સવારે ભુખ્યા પેટે નવશેકા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી (5 ગ્રામ) મિશ્રિત કરીને પીવો. આ હર્બલ પાવડર ના સેવન કર્યા ના 30 થી 45 મિનિટ પછી ચા-કોફી નાસ્તો કરવો.

CUDIQ B12 હર્બલ પાવડર 60 થી 90 દિવસ સુધી દરરોજ લેવો જોઈએ.

અત્યારેજ CUDIQ B12 પાવડર ઓર્ડર કરો

Plant-Based-Natural-Vitamin-B12-Powder

CUDIQ Vitamin B12 હર્બલ પાવડર

250 ગ્રામ માત્ર Rs. 699/- માં

45 દિવસ નો કોર્ષ

Quantity

India’s First Brand Which Is Focusing On 100% Pure Natural Supplements Towards Purity.

Follow us on.

Reach us

Copyrights © 2024. All Rights Reserved to CUDIQ.